Tuesday, June 17, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈ પોલીસે 50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

મુંબઈ પોલીસે 50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

મુંબઈઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુનાખોરીની ઘટનાઓ વધી ગઈ છે. તે ઉપરાંત કેફી પદાર્થો અને મૂલ્યવાન ચીજવસ્તુઓની તસ્કરીની પણ અનેક ઘટનાઓ બનતાં મુંબઈ પોલીસે જુદા જુદા સ્થળોએ મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે અને દરોડા પાડ્યા છે.

પોલીસના ડ્રગ્સ-વિરોધી વિભાગના વરલી સેલના અધિકારીઓએ કેફી પદાર્થ MDનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 50 કરોડ રૂપિયા હોવાનું મનાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular