Monday, May 19, 2025
Google search engine
HomeNewsMumbaiઓગસ્ટમાં મહારાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની સંભાવના

ઓગસ્ટમાં મહારાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની સંભાવના

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂૂર્વ વિદર્ભ તથા દક્ષિણના કેટલાક ભાગોમાં જોરદાર વરસાદ પડવાની ભારતીય હવાાન વિભાગે આગાહી કરી છે. મુંબઈ શહેર તથા આસપાસના ભાગોમાં બે દિવસથી ઉઘાડ નીકળ્યો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી છે કે ઓગસ્ટ મહિનામાં વરસાદનું જોર ધીમે ધીમે વધી શકે છે.

આજે અને આવતીકાલ માટે કરાયેલી આગાહી મુજબ, મુંબઈ શહેર, ઉપનગરો તથા પડોશના જિલ્લાઓમાં આકાશ વાદળછાયું રહેશે અને અવારનવાર હળવો વરસાદ પડશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular