Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં દવા સસ્તાભાવે મળશે, વડાપ્રધાનના જન્મદિવસે ખાસ ભેટ મળી

ગુજરાતમાં દવા સસ્તાભાવે મળશે, વડાપ્રધાનના જન્મદિવસે ખાસ ભેટ મળી

વડાપ્રધાન મોદીના 73મા જન્મદિવસે રાજ્યમાં 73 નવા જેનરિક સ્ટોર ખૂલ્યા છે. ગરીબ લોકોને બ્રાન્ડેડ દવા સસ્તાભાવે મળે એ માટે રેડક્રોસ સોસાયટીએ નિર્ણય કર્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટથી, ઋષિકેશ પટેલે અમદાવાદથી પ્રારંભ કરાવ્યો છે.

 

વડાપ્રધાન મોદીના 73મા જન્મદિવસે ગુજરાત રાજ્યમાં 73 નવા જેનરિક સ્ટોર ખૂલ્યા છે. ગરીબ લોકોને બ્રાન્ડેડ દવા સસ્તાભાવે મળે એ માટે રેડક્રોસ સોસાયટીએ નિર્ણય કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular