Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessસેન્સેક્સમાં 600 પોઈન્ટના કડાકા સાથે માર્કેટ ખુલ્યું

સેન્સેક્સમાં 600 પોઈન્ટના કડાકા સાથે માર્કેટ ખુલ્યું

મુંબઈ: ભારતીય શેરબજાર 25 જુલાઈને ગુરુવારના રોજ 600થી વધુ પોઈન્ટના ગાબડાં સાથે ખુલ્યું છે. નિફ્ટી 24,550ની નીચે છે અને સેન્સેક્સમાં 604 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. નિફ્ટી 178 પોઈન્ટના ઘટાડા સાથે ઓપન થયો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. BSEનો મિડકેપ ઈન્ડેક્સ 0.75 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.55 ટકાનો ઘટાડો નોંધાયો છે. BSEનો સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.11 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છેબુધવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 280 પોઈન્ટના ઘટાડા સાથે 80,148 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 65 અંક ઘટીને 24,413ના સ્તર પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો અને 10માં વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 20માં વધારો જોવા મળ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular