Thursday, June 12, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે BJPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે BJPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

લોકસભાની ચૂંટણીનો જંગ હવે નજીક આવી રહ્યો છે. જેની સાથે જ તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરવાની કામગીરી પણ પૂર્ણ કરી છે. આ વચ્ચે ભાજપે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને 5 વિધાનસભાની પેટાચૂંટણી માટેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત 40 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular