Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsInternationalજર્મનીએ ભારતીયો પરનો ટ્રાવેલ પ્રતિબંધ ઉઠાવી લીધો

જર્મનીએ ભારતીયો પરનો ટ્રાવેલ પ્રતિબંધ ઉઠાવી લીધો

બર્લિનઃ કોરોનાવાઈરસના ડેલ્ટા વેરિઅન્ટના ચેપગ્રસ્ત પાંચ દેશોમાંથી આવતા પ્રવાસીઓ પરનો પ્રતિબંધ જર્મનીએ ઉઠાવી લીધો છે. આ પાંચ દેશોમાં ભારત અને બ્રિટનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતમાં જર્મનીના રાજદૂત વોલ્ટર લિન્ડનરે કહ્યું છે કે બુધવારથી જર્મનીમાં ભારત સહિત પાંચ દેશોમાંથી આવનાર પ્રવાસીઓ પરનો કોરોના-પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવશે. અન્ય દેશો છે – રશિયા, પોર્ટુગલ અને નેપાળ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular