Sunday, June 29, 2025
Google search engine
HomeNewsInternationalકોરોનાને કારણે અમેરિકામાં સર્જાઈ શિક્ષકોની કારમી તંગી

કોરોનાને કારણે અમેરિકામાં સર્જાઈ શિક્ષકોની કારમી તંગી

ન્યૂયોર્કઃ કોરોનાવાઈરસ રોગચાળો ફેલાવાને કારણે દુનિયાના સૌથી સમૃદ્ધ દેશોમાંના એક, અમેરિકામાં શિક્ષકો તથા સ્કૂલ સ્ટાફની કારમી તંગી સર્જાઈ છે.

સૌથી વધારે માઠી અસર ટેનેસી, ન્યૂ જર્સી, સાઉથ ડાકોટા જેવા રાજ્યોમાં છે.

શિક્ષકોની તંગીને કારણે અનેક શાળાઓને બંધ કરી દેવી પડી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular