HomeNewsInternationalકેનેડામાં મંકીપોક્સના 16 કેસ નોંધાયા International કેનેડામાં મંકીપોક્સના 16 કેસ નોંધાયા By Manoj May 26, 2022 0 266 Share FacebookTwitterPinterestWhatsApp ટોરોન્ટોઃ કેનેડાની આરોગ્ય સંસ્થાએ સમર્થન આપ્યું છે કે દેશમાં મંકીપોક્સ વાઈરસના 16 કેસ નોંધાયા છે. આ બધા કેસ ક્યૂબેક પ્રાંતમાં નોંધાયા છે. દર્દીઓને સ્થાનિક આરોગ્ય ક્લિનિક્સમાં સારવાર આપવામાં આવી રહી છે. TagsCanadacasesMonkeypoxQuebec Share FacebookTwitterPinterestWhatsApp Previous articlePM મોદીને હસ્તે રાજકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ થશેNext articleયાસિન મલિકની સજાનો વિરોધ કરતા 10 લોકોની ધરપકડ Manoj RELATED ARTICLES International દાદા-દાદીએ બનાવ્યો રેકોર્ડ: 84 વર્ષનું લગ્નજીવન, 100થી વધુ પૌત્ર-પૌત્રીઓ February 18, 2025 International લેબનોનમાં યુદ્ધવિરામ પહેલા, ઈઝરાયલે હમાસના ઓપરેશન હેડને ઠાર કર્યો February 18, 2025 International મસ્કની મોટી જાહેરાત, ‘પૃથ્વીનું સૌથી સ્માર્ટ AI’ Grok 3 ટૂંક સમયમાં લોન્ચ February 18, 2025 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more