Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalહરિયાણા ચૂંટણી: AAPની ચોથી યાદી જાહેર

હરિયાણા ચૂંટણી: AAPની ચોથી યાદી જાહેર

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એકલા ચલોનો નિર્ણય કરનાર આમ આદમી પાર્ટીએ હવે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 21 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 61 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular