Friday, December 12, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદઃ આખેઆખી સિવિલ હોસ્પિટલનું સેનેટાઈઝેશન

અમદાવાદઃ આખેઆખી સિવિલ હોસ્પિટલનું સેનેટાઈઝેશન

અમદાવાદઃ કોરોના વાયરસના કહેરના કારણે અત્યારે આખુ ભારત લોકડાઉન છે. ત્યારે અમદાવાદમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલના અલગ-અલગ વિભાગોમાં સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. કિડની, હાર્ટ જેવા વિવિધ પરિસરમાં ફાયર બ્રિગેડ તેમજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા જંતુઓના નાશ માટે સતત શુદ્ધીકરણ કરવામાં આવી રહ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular