Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratજ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રલેખાને યાદ કર્યું...

જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રલેખાને યાદ કર્યું…

અમદાવાદઃ હમણાં વડોદરામાં સ્વામિનારાયણ મંદિર દ્વારા એક યુવા શિબિર યોજાયેલી. આ સંસ્કાર અભ્યુદય શિબિરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ વક્તવ્ય હતું. પોતાના વક્તવ્યમાં નરેન્દ્રભાઈએ એક તબક્કે ચિત્રલેખાને પણ યાદ કર્યું હતું.

વાત નીકળેલી સ્વચ્છતા ઝુંબેશની. તો, વારાણસીના ગંગા ઘાટે તેમસુતુલા ઇમસોંગ નામની યુવતીએ ઘાટની સફાઈ માટે જે ઝુંબેશ ચલાવી એની વાતનો ઉલ્લેખ કરતી વખતે નરેન્દ્રભાઇએ તેમસુતુલા નામની આ યુવતીના કામ વિશે ચિત્રલેખાના 17 જાન્યુઆરી, 2022ના અંકમાં પ્રિયદર્શિની વિભાગમાં પ્રકાશિત થયેલી સ્ટોરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. એ સ્ટોરી પણ નીચે વાંચવા મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું? જુઓ, આ વિડિયો ક્લિપમાં…

 

આ સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો  Download

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular