Sunday, August 3, 2025
Google search engine
HomeNewsGujaratઉભરતા ટેક્નોલોજીના લેન્ડસ્કેપ વ્યાપારનું અવલોકન કરતું MICAનું નવું મોડ્યૂલ

ઉભરતા ટેક્નોલોજીના લેન્ડસ્કેપ વ્યાપારનું અવલોકન કરતું MICAનું નવું મોડ્યૂલ

અમદાવાદઃ ભારતમાં ડિજિટલ પ્રોડક્ટ્સની માગ વધવાની ધારણા છે ત્યારે અત્રે સ્ટ્રેટેજિક માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં ભારતની અગ્રગણ્ય બિઝનેસ સ્કૂલ MICA એ મેટાવર્સ, બ્લોકચેન, NFTs અને કોઈન્સ એન્ડ ટોકન્સનું અવલોકન કરતું એક મોડ્યૂલ તૈયાર કર્યું છે.

‘બિઝનેસ ઓફ ઈમર્જિંગ ટેક્નોલોજી લેન્ડસ્કેપ’ નામક આ મોડ્યૂલનું અવલોકન વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં પ્રવેશ કરતા પહેલાં એમની નવી ટેક્નોલોજીઓની વ્યાપારી અસરોને સમજવામાં મદદરૂપ થશે. વિશેષજ્ઞતાના ભાગરૂપે, બીજા વર્ષના વિદ્યાર્થીઓ એમનું પોતાનું NFT નિર્માણ કરી શકશે, ક્રિપ્ટો કોઈન્સના પ્રકારોને જાણી શકશે, AR/VRનો ઉપયોગ કરીને મેટાવર્સ તૈયાર કરી શકશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular