Friday, June 13, 2025
Google search engine
HomeNewsGujarat'ચિત્રલેખા'ને વિશેષ મુલાકાતમાં CM વિજય રૂપાણીએ કહ્યું, 'લોકડાઉન ઉઠાવવાનું તબક્કાવાર વિચારાશે'

‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાતમાં CM વિજય રૂપાણીએ કહ્યું, ‘લોકડાઉન ઉઠાવવાનું તબક્કાવાર વિચારાશે’

વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો તે પછી એમના શાસનકાળમાં કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવામાંથી રાજ્યને બચાવવાનો સૌથી મોટો પડકાર આવી પડ્યો છે.

આ મહાબીમારીને રોકવામાં સરકાર કઈ કામગીરીઓ હાથ ધરી રહી છે અને એણે કયા નિર્ણયો લીધા એ વિશે રૂપાણીએ ‘ચિત્રલેખા’ સાથેની વિશેષ વિડિયો મુલાકાતમાં જણાવ્યું છે. જુઓ…

‘ચિત્રલેખા’ના તાજા ઈ-આવૃત્તિ અંકમાં પ્રકાશિત રૂપાણીની મુલાકાત વિગતવાર વાંચવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…

http://chitralekha.com/vijayrupani.pdf

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular