Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratBRTS બસ ડેપોમાં લાગી આગ, ત્રણ ઇલેક્ટ્રીક બસ સળગી

BRTS બસ ડેપોમાં લાગી આગ, ત્રણ ઇલેક્ટ્રીક બસ સળગી

અમદાવાદ: રાજ્યમાં ચોમાસું ધીમા પગલે પ્રસરી રહ્યું છે. ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદમાં દુર્ઘટના સામે આવી છે. શહેરમાં ઈલેક્ટ્રીક બી આર ટી બસને આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલ ઝાડેશ્વર ખાતે આવેલા ડેપોમાં મૂકેલી બસમાં આગ લાગી હતી. એક EV માં લાગેલી આગ પ્રસરી હતી. જેના કારણે બાકીની બે બસમાં આગ ચાંપી ગઈ હતી. આ આગમાં કુલ ત્રણ બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular