Thursday, June 12, 2025
Google search engine
HomeNewsGujaratCM ભૂપેન્દ્ર પટેલે PM Modiને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

CM ભૂપેન્દ્ર પટેલે PM Modiને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM Modiને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જેમાં X પોસ્ટના માધ્યમથી CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી છે. જેમાં આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત, આજે ભારતને વિશ્વના દેશોમાં ગૌરવપૂર્ણ ઓળખ અપાવી તેવું લખાણ લખ્યું છે.

પીએમ મોદીનો આજે જન્મ દિવસ છે. જેમાં પીએમ મોદી ગુજરાતથી રવાના થશે. પીએમ મોદી સવારે 9 વાગે ગાંધીનગરથી એરપોર્ટ જવા રવાના થશે. પીએમ મોદી એરપોર્ટથી સીધા જ ઓડીશા કાર્યક્રમમાં ભાગ લેવા જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે મંત્રીઓ એરપોર્ટ પર શુભેચ્છા પાઠવશે. મંત્રીમંડળના સભ્યો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટોનું પ્રદર્શન કરવામાં આવશે. તેમાં PM નરેન્દ્ર મોદીને મળેલી 604 ભેટની હરાજી પણ કરાશે. દર વર્ષે PMના જન્મદિવસથી હરાજી શરૂ થાય છે. તેમાં ઈ-ઓક્શન દ્વારા PMને મળેલી ભેટોની હરાજી થાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular