Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessગો ફર્સ્ટે 6 જુલાઈ સુધી ફ્લાઈટ્સ રદ કરી

ગો ફર્સ્ટે 6 જુલાઈ સુધી ફ્લાઈટ્સ રદ કરી

નાણાકીય કટોકટીનો સામનો કરતી સ્થાનિક એરલાઇન્સ, ગો ફર્સ્ટ એ 6 જુલાઈ 2023 માટે તેની ફ્લાઇટ્સ રદ કરી છે. 3 મે પછી આ 12મી વખત છે જ્યારે GoFirstએ તેની ફ્લાઇટ્સ રદ કરી છે. અગાઉ એરલાઈન્સે 30મી જૂન સુધી ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી.

GoFirstએ કહ્યું કે અમે સમજીએ છીએ કે ફ્લાઈટ્સ કેન્સલ થવાથી તમારી ટ્રાવેલ પ્લાનને અસર થઈ છે. અમે તમને ગમે તે રીતે મદદ કરવા માટે સમર્પિત છીએ. જેમ તમે જાણો છો, કંપનીએ તાત્કાલિક કામગીરી શરૂ કરવા અને રિઝોલ્યુશન માટે અરજી કરી છે. અમને આશા છે કે ટૂંક સમયમાં બુકિંગ શરૂ કરી શકીશું

નાણાકીય કટોકટીનો સામનો કરતી સ્થાનિક એરલાઇન્સ, ગો ફર્સ્ટ એ 6 જુલાઈ 2023 માટે તેની ફ્લાઇટ્સ રદ કરી છે. 3 મે પછી આ 12મી વખત છે જ્યારે GoFirstએ તેની ફ્લાઇટ્સ રદ કરી છે. અગાઉ એરલાઈન્સે 30મી જૂન સુધી ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી. GoFirstએ કહ્યું કે અમે સમજીએ છીએ કે ફ્લાઈટ્સ કેન્સલ થવાથી તમારી ટ્રાવેલ પ્લાનને અસર થઈ છે. અમે તમને ગમે તે રીતે મદદ કરવા માટે સમર્પિત છીએ. જેમ તમે જાણો છો, કંપનીએ તાત્કાલિક કામગીરી શરૂ કરવા અને રિઝોલ્યુશન માટે અરજી કરી છે. અમને આશા છે કે ટૂંક સમયમાં બુકિંગ શરૂ કરી શકીશું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular