Wednesday, November 19, 2025
Google search engine
HomeNewsNationalપૂર્વ PM મનમોહન સિંહની તબિયત લથડી

પૂર્વ PM મનમોહન સિંહની તબિયત લથડી

ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને આજે એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

હાલમાં, ડૉ. સિંહની તબિયત અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. તબીબોની વિશેષ ટીમ તેની તપાસ કરી રહી છે. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ડૉ.મનમોહન સિંહ 91 વર્ષના છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular