Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainment'લવની લવ સ્ટોરીઝ' ફિલ્મના કલાકારો 'ચિત્રલેખા' કાર્યાલયની મુલાકાતે...

‘લવની લવ સ્ટોરીઝ’ ફિલ્મના કલાકારો ‘ચિત્રલેખા’ કાર્યાલયની મુલાકાતે…

૩૧ જાન્યુઆરી, ૨૦૨૦થી રિલીઝ થઈ રહેલી નવી ગુજરાતી રોમેન્ટિક ફિલ્મ ‘લવની લવ સ્ટોરીઝ’ના કલાકારો – હાર્દિક સાંગાણી, વ્યોમા નાંદી, પ્રતીક ગાંધી અને શ્રદ્ધા ડાંગર હાલમાં જ મુંબઈ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા અને આ ફિલ્મ વિશે કેટલીક રસપ્રદ વાતો કરી હતી.

જુઓ એમની મુલાકાતનો વિડિયો…

(જુઓ, ‘લવની લવ સ્ટોરીઝ’ ફિલ્મનું ટ્રેલર)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular