Friday, June 13, 2025
Google search engine
HomeNewsEntertainmentઉર્વશી રાઉતેલા બોલીવુડની સૌથી સેક્સી હિરોઈનઃ રવિન્દ્ર જાડેજા

ઉર્વશી રાઉતેલા બોલીવુડની સૌથી સેક્સી હિરોઈનઃ રવિન્દ્ર જાડેજા

મુંબઈઃ ઉર્વશી રાઉતેલા બોલીવુડની ભલે કોઈ ટોચની હિરોઈન નથી, પણ અપાર સુંદરતાને કારણે લોકપ્રિય જરૂર છે. સોશિયલ મિડિયા પર એ ચર્ચાનો અવારનવાર વિષય બનતી હોય છે. ઘણા ક્રિકેટરો એના દિવાના છે, જેમ કે રિષભ પંત અને પાકિસ્તાનનો ફાસ્ટ બોલર નસીમ શાહ. હવે આ યાદીમાં જામનગરી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પણ ઉમેરો થયો છે.

જાડેજા પણ ઉર્વશીની સુંદરતાથી પ્રભાવિત થયો  છે. એક ન્યૂઝ પોર્ટલને આપેલી મુલાકાતમાં જાડેજાએ ઉર્વશીનાં વખાણ કર્યા હતા. એને જ્યારે એમ પૂછવામાં આવ્યું હતું કે બોલીવુડની કઈ અભિનેત્રીઓ તને સેક્સી લાગે છે? ત્યારે જાડેજાએ તરત જ કહ્યું, ઉર્વશી રાઉતેલા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular