Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsEntertainmentગુજરાતી ફિલ્મ અભિનેતા, નિર્માતા આશિષ કક્કડનું નિધન

ગુજરાતી ફિલ્મ અભિનેતા, નિર્માતા આશિષ કક્કડનું નિધન

મુંબઈઃ જાણીતા ગુજરાતી ફિલ્મનિર્માતા, વોઈસ ઓવર કલાકાર, અભિનેતા આશિષ કક્કડનું કોલકાતામાં તીવ્ર હાર્ટ એટેકને કારણે નિધન. ‘કાઈપો છે’ ફિલ્મમાં એમણે ભજવેલી નાનકડી ભૂમિકામાં પણ જે અભિનય કર્યો હતો ઘણાયને ગમ્યો હતો.

આશિષ કક્કડે ‘બેટર હાફ’ (2010), ‘મિશન મમ્મી’ (2016) જેવી ફિલ્મો બનાવીને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નવા પ્રાણ ઉમેરવાના પ્રયત્નો કર્યા હતા.

આશિષ કક્કડના ઓચિંતા અવસાનને કારણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને મોટી ખોટ પડી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular