Friday, June 20, 2025
Google search engine
HomeNewsNationalNIA લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે, પટિયાલા હાઉસ કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા

NIA લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે, પટિયાલા હાઉસ કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને 7 દિવસના NIA રિમાન્ડ પર મોકલી દીધા છે. બિશ્નોઈ હાલમાં પંજાબની ભટિંડા જેલમાં બંધ છે. કોર્ટે NIAને રિમાન્ડની મુદત પૂરી થયા બાદ કોર્ટમાં પુરાવા રજૂ કરવા જણાવ્યું છે.

લોરેન્સ બિશ્નોઈને મંગળવારે (18 એપ્રિલ) દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular