Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsEntertainmentદીપિકા પાદુકોણ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ

દીપિકા પાદુકોણ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ તેની પ્રેગ્નન્સીના કારણે લાંબા સમયથી હેડલાઈન્સમાં છે. દીપિકા પાદુકોણ વિશે એવા અહેવાલ હતા કે તે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપી શકે છે. હવે અભિનેત્રીની કાર મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની અંદર જતી જોવા મળી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણને HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અભિનેત્રી ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે. દીપિકા પાદુકોણ સાથે તેના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ જોવા મળ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular