Monday, June 16, 2025
Google search engine
HomeNewsNationalCBSE ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખ જાહેર, જુઓ સંપૂર્ણ ટાઈમ...

CBSE ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખ જાહેર, જુઓ સંપૂર્ણ ટાઈમ ટેબલ

CBSE 10મા અને 12માના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. જે પછી વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જઈને સંપૂર્ણ ટાઈમ ટેબલ જોઈ શકે છે.

CBSE દ્વારા જારી કરાયેલ ડેટશીટ મુજબ 10મીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 21 માર્ચ સુધી ચાલશે. બીજી તરફ 12મીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 5 એપ્રિલના રોજ સમાપ્ત થશે. ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષા સવારે 10:30 થી 1:30 વાગ્યા સુધી ચાલશે.

ધોરણ 10નું ટાઈમ ટેબલ

 

ધોરણ 12નું ટાઈમ ટેબલ

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular