Saturday, June 7, 2025
Google search engine
HomeNewsBusinessભારતમાં ડ્રાઈવરલેસ કાર માટે હું ક્યારેય પરવાનગી નહીં આપું: ગડકરી

ભારતમાં ડ્રાઈવરલેસ કાર માટે હું ક્યારેય પરવાનગી નહીં આપું: ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે તેઓ ભારતમાં ડ્રાઈવર-વિહોણી કાર લાવવાની ક્યારેય પરવાનગી નહીં આપે.

ગડકરીએ આ માટે એવું કારણ આપ્યું છે કે આનાથી અનેક ડ્રાઈવરોની નોકરીઓ છીનવાઈ જશે. હું એવું થવા નહીં દઉં. ડ્રાઈવરલેસ કાર તો એવા દેશ માટે યોગ્ય છે જ્યાં લોકોની વસ્તી ઓછી હોય.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular