Monday, May 19, 2025
Google search engine
HomeNewsBusinessBSE-SME પ્લેટફોર્મ પર સુયોગ ગુરબક્સાની ફ્યુનિક્યુલર રોપવેઝ લિસ્ટેડ થઈ

BSE-SME પ્લેટફોર્મ પર સુયોગ ગુરબક્સાની ફ્યુનિક્યુલર રોપવેઝ લિસ્ટેડ થઈ

મુંબઈ તા.16 નવેમ્બર, 2021: મુંબઈસ્થિત સુયોગ ગુરબક્સાની ફ્યુનિક્યુલર રોપવેઝ લિ. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલી ૩૫૪મી કંપની છે. કંપનીએ રૂ.૧૦ની મૂળ કિંમતના ૬૫.૫૫ લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.૪૫ની કિંમતે ઓફર કરી રૂ.૨૯.૫૦ કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ ૮ નવેમ્બર, ૨૦૨૧એ સંપન્ન થયો હતો.

સુયોગ ગુરબક્સાની ફ્યુનિક્યુલર રોપવેઝ  ફ્યુનિક્યુલર રોપવેઝ સિસ્ટમ્સ સ્થાપવા અને ચલાવવાનું કામ કરે છે.  કંપની બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર ધોરણે એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રત છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular