Monday, June 9, 2025
Google search engine
HomeNewsBusinessમુકેશ અંબાણી લિવરપૂલ ક્લબને ખરીદશે?

મુકેશ અંબાણી લિવરપૂલ ક્લબને ખરીદશે?

મુંબઈ: અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ઈંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ સ્પર્ધામાં વિશ્વ સ્તરે જાણીતી ટીમ લિવરપૂલ ક્લબને ખરીદવાના છે એવો ‘ધ મિરર’ અખબારનો અહેવાલ છે.

લિવરપૂલ ફૂટબોલ ક્લબને તેના હાલના માલિક ફેનવે સ્પોર્ટ્સ ગ્રુપ (એફએસજી)એ વેચવા કાઢી છે. આ કંપનીએ 2010ના ઓક્ટોબરમાં આ ક્લબને ખરીદી હતી. ટીમના વેચાણની પ્રક્રિયામાં પોતાને મદદ કરવા માટે ફેનવે ગ્રુપે ગોલ્ડમેન સેક અને મોર્ગન સ્ટેન્લી કંપનીઓને રોકી છે. અહેવાલ મુજબ, ફેનવે ગ્રુપ એમની આ ફૂટબોલ ક્લબને 4 અબજ બ્રિટિશ પાઉન્ડમાં વેચવા માગે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular