Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsBusinessNSEને ક્રૂડ તેલ, નેચરલ ગૅસ વાયદામાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 9 ઓક્ટોબરથી શરૂ

NSEને ક્રૂડ તેલ, નેચરલ ગૅસ વાયદામાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 9 ઓક્ટોબરથી શરૂ

મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ જણાવ્યું છે કે તેને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ તેલ અને નેચરલ ગૅસ વાયદામાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કરવા માટે નાણા બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની મંજૂરી મળી છે.

આ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કરવાની તારીખ અગાઉ ૧૬ ઓક્ટોબર, ૨૦૨૩ જાહેર કરવામાં આવી હતી, તે હવે બદલીને ૯ ઓક્ટોબર, ૨૦૨૩ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular