Thursday, May 22, 2025
Google search engine
HomeNewsBusinessKFC અને પિઝ્ઝા હટનું ભારતમાં વેચાણ વધ્યું

KFC અને પિઝ્ઝા હટનું ભારતમાં વેચાણ વધ્યું

મુંબઈઃ પશ્ચિમી વાનગીઓ ખાવાના શોખીન ભારતવાસીઓને KFC અને પિઝ્ઝા હટનું ભારે ઘેલું લાગ્યું છે એની સાબિતી છે આ બંને બ્રાન્ડનો ભારતમાં વેચાણમાં થયેલો વધારો. ગયા જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ બંને બ્રાન્ડે સિસ્ટમ સેલ્સમાં બમણા આંકમાં વૃદ્ધિ હાંસલ કરી છે.

પિઝ્ઝા હટે ભારતમાં તેના સિસ્ટમ સેલ્સમાં 51 ટકા જ્યારે કેએફસી કંપનીએ 45 ટકાનો વધારો નોંધાવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular