Wednesday, July 9, 2025
Google search engine
HomeNewsBusinessઆખરી દિવસે 44 લાખ ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ થયા

આખરી દિવસે 44 લાખ ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ થયા

નવી દિલ્હીઃ આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માટે આજે છેલ્લો દિવસ હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં આશરે 44 લાખ ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કરાયાનો અહેવાલ હતો. નાણાકીય વર્ષ 2021-22 માટે પગારદાર વ્યક્તિઓએ ITR ફાઈલ કરવાનું હતું.

2022ની 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે જે કરદાતાઓના એકાઉન્ટ્સ ઓડિટ થયા ન હોય તેમને માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન રવિવાર – 1 ઓગસ્ટ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular