Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessBSEના સેન્સેક્સ ડેરિવેટિવ્ઝમાં ટર્નઓવર બમણું વધ્યું

BSEના સેન્સેક્સ ડેરિવેટિવ્ઝમાં ટર્નઓવર બમણું વધ્યું

મુંબઈઃ એસ એન્ડ પી BSE સેન્સેક્સ ડેરિવેટિવ્ઝમાં શુક્રવારની સાપ્તિહિક એક્સપાયરીએ ટર્નઓવર આગલા સપ્તાહના રૂ. 1, 72,960 કરોડથી વધીને રૂ. 3, 42,129 કરોડ થયું છે. ઓપ્શન્સમાં રૂ. 3, 41,918 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 211 કરોડનું ટર્નઓવર થયું હતું.

આજે 11.62 લાખ સોદાઓમાં 54.07 લાખ કોન્ટ્રેક્ટ્સનું ટ્રેડિંગ થયું હતું. કુલ ઓપન ઇન્ટરેસ્ટ રૂ. 20,980 કરોડ મૂલ્યના 3.31 લાખ કોન્ટ્રેક્ટ પર પહોંચ્યા હતા. શુક્રવારની સમાપ્તિ સાથે બીએસઈના સેન્સેક્સ ડેરિવેટિવ્ઝના કોન્ટ્રેક્ટને પાંચ સપ્તાહ પૂર્વે પુનઃ લોન્ચ કરવામાં આવ્યા ત્યારથી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવર સતત વધી રહ્યું છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular