Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalભારત માટે મોટી સફળતા, અગ્નિ-5નું પહેલું પરીક્ષણ સફળ

ભારત માટે મોટી સફળતા, અગ્નિ-5નું પહેલું પરીક્ષણ સફળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી શકે છે. પીએમ મોદીનું ટ્વીટ સામે આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે મિશન દિવ્યસ્ત્ર માટે અમને અમારા DRDO વૈજ્ઞાનિકો પર ગર્વ છે. મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ પરીક્ષણ સફળ રહ્યું છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે DRDOનું મિશન દિવ્યસ્ત્ર સફળ રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આની જાહેરાત કરી હતી. આ પહેલા ન્યૂઝ18 એ સૌથી પહેલા તમને આ માહિતી આપી હતી કે પીએમ મોદી અડધા કલાકમાં કંઈક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular