Saturday, November 15, 2025
Google search engine
HomeGalleryEvents'બેડ ન્યૂઝ'ફિલ્મ ટ્રેલર ઈવેન્ટમાં આવો હતો વિકી અને તૃપ્તિનો અંદાજ

‘બેડ ન્યૂઝ’ફિલ્મ ટ્રેલર ઈવેન્ટમાં આવો હતો વિકી અને તૃપ્તિનો અંદાજ

મુંબઈ: વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક સ્ટારર ફિલ્મ ‘બેડ ન્યૂઝ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને બે દિવસ પહેલા વિકીએ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. ફિલ્મ બેડ ન્યૂઝનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે અને તે કૉમેડીથી ભરપૂર છે. આનંદ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ 19 જુલાઈ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ઘણા સ્ટાર્સ મહત્વની ભૂમિકા ભજવશે પરંતુ વાર્તા વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્કની આસપાસ ફરતી જોવા મળશે. ફિલ્મ ટ્રેલર ઈવેન્ટમાં વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી સહિતની સ્ટારકાસ્ટ હાજર રહી હતી.

 

 

(તમામ તસવીરો: માનસ સોમપુરા)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular