HomeGallerySports1983ના ભવ્ય વર્લ્ડ કપ વિજયની સુવર્ણ યાદ રૂપે કોફી ટેબલ બુકનું વિમોચન... Sports 1983ના ભવ્ય વર્લ્ડ કપ વિજયની સુવર્ણ યાદ રૂપે કોફી ટેબલ બુકનું વિમોચન… By Manoj June 26, 2022 0 731 Share FacebookTwitterPinterestWhatsApp કપિલ દેવની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે 1983ની 25 જૂને લંડનમાં ટીમ-દીઠ 60-ઓવરવાળી પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધા જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. પાછલી બે વખત ચેમ્પિયન બનેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમને ફાઈનલમાં હરાવીને ભારતે પ્રથમ જ વાર વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. એ જીતના 39મા વાર્ષિક દિનની ઉજવણી રૂપે અને તે જીતને ટ્રિબ્યુટ આપવા માટે દેશની અગ્રગણ્ય પેમેન્ટ ગેટવે કંપની – પેમેન્ટ્ઝ દ્વારા 25 જૂન, શુક્રવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં કોફી ટેબલ બુક – ‘ધ 1983 વર્લ્ડ કપ ઓપસ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ ઉપરાંત એમના સાથી ખેલાડીઓ મોહિન્દર અમરનાથ, સૈયદ કિરમાણી, બલવિન્દરસિંહ સંધુ, સંદીપ પાટીલ, કે. શ્રીકાંત, કીર્તિ આઝાદ, મદનલાલ, સુનીલ વાલસન, રોજર બિન્ની. દિલીપ વેંગસરકર, ટીમ-મેનેજર પી.આર. માનસિંહ, જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર હર્ષ ભોગલે ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી) Tags1983 World Cup1983 World Cup squad40th anniversaryBalwinder Singh SandhuBookBook LaunchCoffee Table BookDilip VengsarkarK. SrikanthKapil DevKirti AzadMadanlalMohinder AmarnathRoger BinnySandeep PatilSunil WalsonSyed KirmaniVictory Share FacebookTwitterPinterestWhatsApp Previous articleશિવસેનાના બળવાખોરોને કેન્દ્ર સરકારે આપી Y+ સુરક્ષાNext articleદિલ્હીમાં ભારે-વાહનો પર પ્રતિબંધ; વેપારીઓ નારાજ Manoj RELATED ARTICLES Gallery મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી સાથે ક્રિકેટરોનું સન્માન July 4, 2024 Gallery Birthday Special: સચિન તેંડુલકરની આ બાબતો તમે નહીં જાણતા હોય April 24, 2024 Gallery નાટુ-નાટુ ગીત પર ઝૂમ્યા અક્ષય, રામ ચરણ, સૂર્યા, સચિન તેંડુલકર March 7, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more