Friday, May 23, 2025
Google search engine
HomeGallerySportsમહિલાઓની T20 ચેલેન્જઃ ટ્રેલબ્લેઝર્સ વિજેતા; સુપરનોવાસને પરાજય આપ્યો...

મહિલાઓની T20 ચેલેન્જઃ ટ્રેલબ્લેઝર્સ વિજેતા; સુપરનોવાસને પરાજય આપ્યો…

શારજાહમાં 9 નવેમ્બરે રમાઈ ગયેલી મહિલા ક્રિકેટરોની T20 ચેલેન્જ સ્પર્ધાની ફાઈનલમાં સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટ્રેલબ્લેઝર્સ ટીમે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની સુપરનોવાસ ટીમને 16-રનથી પરાજય આપ્યો હતો. ટૂંકોસ્કોરઃ ટ્રેલબ્લેઝર્સઃ 118-8, 20 ઓવરમાં (સ્મૃતિ મંધાના 68, ડીઆન્ડ્રા ડોટીન 20, ડાબોડી સ્પિનર રાધા યાદવ 16 રનમાં પાંચ). સુપરનોવાસ (હરમનપ્રીત કૌર 30, શશીકલા સિરિવર્દને 19, બાંગ્લાદેશની ઓફ્ફ સ્પિનર સલમા ખાતૂન 18 રનમાં 3, ઓફ્ફ સ્પિનર દીપ્તી શર્મા 9 રનમાં બે વિકેટ). બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહના હસ્તે મંધાનાએ વિજેતા ટ્રોફી સ્વીકારી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular