Friday, May 16, 2025
Google search engine
HomeGallerySportsમોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા રોહિત, સાથીઓ

મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા રોહિત, સાથીઓ

કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ અને હેડ કોચ રાહુલ દ્રવિડના નિરીક્ષણ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ 17 નવેમ્બર, શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. આ મેદાન પર રવિવાર, 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023ની ફાઈનલ મેચ રમાવાની છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular