Sunday, June 1, 2025
Google search engine
HomeGallerySportsટીમ ઈન્ડિયાની સઘન પ્રેક્ટિસઃ પહેલી ટેસ્ટની તૈયારી

ટીમ ઈન્ડિયાની સઘન પ્રેક્ટિસઃ પહેલી ટેસ્ટની તૈયારી

વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયન શહેરના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર સાઉથ આફ્રિકા સામે ત્રણ-મેચની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ રમશે. એ માટે ભારતીય ખેલાડીઓ હાલ આ મેદાન પર પ્રેક્ટિસ કરી રહી છે. 19 ડિસેમ્બર, રવિવારે પ્રેક્ટિસ સત્રનો બીજો દિવસ હતો. ખેલાડીઓ હેડ કોચ રાહુલ દ્રવિડના નિરીક્ષણ-માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ @BCCI)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular