ક્રિકેટ રમતનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરતી સંસ્થા આઈસીસી દ્વારા 3 ઓક્ટોબર, મંગળવારે મુંબઈમાં આગામી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધાના ઉપલક્ષમાં એક પ્રમોશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભૂતપૂર્વ ક્રિકેટર ઝહીર ખાન અને બોલીવુડ અભિનેતા વરુણ ધવને હાજરી આપી હતી.વર્લ્ડ કપ-2023 સ્પર્ધાનું આવતી પાંચ ઓક્ટોબરથી ભારતમાં આયોજન થવાનું છે.સ્પર્ધામાં યજમાન ભારત સહિત 10 ટીમ ભાગ લેશે.