HomeGallerySportsઓસ્ટ્રેલિયા સામે પહેલી વન-ડેમાં ભારતનો પરાજય... Sports ઓસ્ટ્રેલિયા સામે પહેલી વન-ડેમાં ભારતનો પરાજય… By Manoj November 27, 2020 0 291 Share FacebookTwitterPinterestWhatsApp સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 27 નવેમ્બરે રમાઈ ગયેલી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66-રનના તફાવતથી પરાજય આપ્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 3-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. બીજી મેચ 29 નવેમ્બરે સિડનીમાં જ રમાશે. ભારતનો પરાજય કંગાળ બોલિંગને કારણે થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી બે બેટ્સમેન સદી ફટકારી ગયા. અંતિમ સ્કોરઃ ઓસ્ટ્રેલિયાઃ 374-6 (50). કેપ્ટન આરોન ફિન્ચ 114, સ્ટીવ સ્મીથ 105, ડેવિડ વોર્નર 69, ગ્લેન મેક્સવેલ 45. મોહમ્મદ શમી 59 રનમાં 3 વિકેટ. ભારતઃ 308-8 (50). હાર્દિક પંડ્યા 90, શિખર ધવન 74, નવદીપ સૈની 29, રવીન્દ્ર જાડેજા 25, મયંક અગ્રવાલ 22, કેપ્ટન વિરાટ કોહલી 21. એડમ ઝમ્પા 54 બોલમાં 4 વિકેટ, જોશ હેઝલવુડ 55 રનમાં 3 વિકેટ. TagsAaron FinchAdam ZampaAustraliaCricketHardik PandyaIndiaJosh HazlewoodODIShikhar DhawanSteve SmithSydneyVirat Kohli Share FacebookTwitterPinterestWhatsApp Previous articleપ્રભાસ, દીપિકા અભિનીત ફિલ્મમાં અમિતાભનો સંપૂર્ણ રોલ હશેNext articleભારતમાં આર્થિક મંદી છેઃ જીડીપીમાં 7.5%નો ઘટાડો Manoj RELATED ARTICLES Gallery મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી સાથે ક્રિકેટરોનું સન્માન July 4, 2024 Gallery Birthday Special: સચિન તેંડુલકરની આ બાબતો તમે નહીં જાણતા હોય April 24, 2024 Gallery નાટુ-નાટુ ગીત પર ઝૂમ્યા અક્ષય, રામ ચરણ, સૂર્યા, સચિન તેંડુલકર March 7, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more