HomeGallerySportsજોકોવિચનું 9મું ઓસ્ટ્રેલિયન-ઓપન ટાઈટલ Sports જોકોવિચનું 9મું ઓસ્ટ્રેલિયન-ઓપન ટાઈટલ By Manoj February 21, 2021 0 384 Share FacebookTwitterPinterestWhatsApp હાર્ડ કોર્ટ પર રમાતી ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ સ્પર્ધામાં સર્બિયાના 33-વર્ષીય નોવાક જોકોવિચનું વર્ચસ્વ યથાવત્ રહ્યું છે. મેલબર્નમાં મેલબર્ન પાર્કમાં 21 ફેબ્રુઆરી, રવિવારે રમાઈ ગયેલી મેન્સ સિંગલ્સ ફાઈનલ મેચમાં જોકોવિચે રશિયાના 25-વર્ષના ડાનિલ મેડવેડેવને 7-5, 6-2, 6-2 સ્કોરથી હરાવીને સતત ત્રીજી વાર ટ્રોફી જીતી હતી. એણે કુલ આ 9મી વાર આ ગ્રાન્ડસ્લેમ ટ્રોફી જીતી છે. એણે જીતેલી ગ્રાન્ડસ્લેમ ટ્રોફીઓનો કુલ આંકડો 18 પર પહોંચ્યો છે. TagsAustralian OpenDaniil MedvedevFinalfinal matchGrand SlamGrand Slam titleMelbourneNovak DjokovicRafael NadalRoger FedererRussiaSerbiaTennis Share FacebookTwitterPinterestWhatsApp Previous articleજોકોવિચ ફરી ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન; 18મું ગ્રાન્ડસ્લેમ ટાઈટલNext articleતો મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉનઃ ઉદ્ધવ ઠાકરેની ચેતવણી Manoj RELATED ARTICLES Gallery મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી સાથે ક્રિકેટરોનું સન્માન July 4, 2024 Gallery Birthday Special: સચિન તેંડુલકરની આ બાબતો તમે નહીં જાણતા હોય April 24, 2024 Gallery નાટુ-નાટુ ગીત પર ઝૂમ્યા અક્ષય, રામ ચરણ, સૂર્યા, સચિન તેંડુલકર March 7, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more