Wednesday, May 21, 2025
Google search engine
HomeGallerySportsITBP જવાનોએ સરહદ પર યોગસ્પર્ધા યોજી ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ ઉજવ્યો

ITBP જવાનોએ સરહદ પર યોગસ્પર્ધા યોજી ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ ઉજવ્યો

ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP) દળની 9મી બટાલીયન દ્વારા 29 ઓગસ્ટ, સોમવારે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ નિમિત્તે અરૂણાચલ પ્રદેશના લોહિતપુરમાં યોગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દંતકથાસમાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની યાદમાં દર વર્ષની 29મી ઓગસ્ટના દિવસને ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. (તસવીર સૌજન્યઃ @ITBP_official)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular