Sunday, June 29, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentઅનંત અંબાણીના લગ્નમાં બૉલિવૂડના આ કપલ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર

અનંત અંબાણીના લગ્નમાં બૉલિવૂડના આ કપલ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર

મુંબઈ: અંબાણી પરિવારના દરેક મોટા પ્રસંગમાં બૉલિવૂડની હસ્તીઓ સામેલ થાય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્નને માણવા બૉલિવૂડના કપલ્સ ટીપટોપ તૈયાર થઈને હાથમાં હાથ નાખીને જીયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતાં. ઈન્ડિયન આઉટફિટમાં આ કપલનો અંદાજ ખુબ સુંદર લાગે છે. રણબીર-આલિયા, વિકી-કેટરિના, પ્રિયંકા-નિક, સિદ્ધાર્થ-કિયારા અને રણવીર-દીપિકા સહિતના કપલ વેડિંગમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

 

 

 

 

 

 

 

(તમામ તસવીરો: દીપક ધૂરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular