Saturday, June 28, 2025
Google search engine
HomeGalleryEventsPM મોદીનો આવો અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય

PM મોદીનો આવો અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય

નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ મુલાકાતની રસપ્રદ તસવીરો શેર કરી છે. સ્નોર્કલિંગનો ફોટો શેર કરતા પીએમે કહ્યું કે લક્ષદ્વીપ એવા લોકોની યાદીમાં હોવું જોઈએ જે એડવેન્ચર કરવા માંગે છે. મેં સ્નોર્કલિંગ કરવાનો પ્રયાસ કર્યો. તે એક આનંદદાયક અનુભવ હતો. પીએમ મોદીએ તેમના બીચ વોકની તસવીરો પણ શેર કરી છે. ફોટોમાં પીએમ ખુરશી પર બેસીને સમુદ્રનો નજારો જોતા જોવા મળે છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular