Wednesday, July 23, 2025
Google search engine
HomeGalleryEventsભારતને G20 પ્રમુખપદનો આનંદઃ સ્મારકોને કરાયા G20 પ્રતીકથી સુશોભિત

ભારતને G20 પ્રમુખપદનો આનંદઃ સ્મારકોને કરાયા G20 પ્રતીકથી સુશોભિત

વર્ષ 2023માં દુનિયાનાં ટોચના 20 સમૃદ્ધ દેશોનાં સમૂહ G20ના શિખર સંમેલનો યોજવા માટે ભારતને 1 ડિસેમ્બરથી યજમાન પ્રાપ્ત થયું છે. તેની ખુશાલી રૂપે દેશભરનાં 100 જેટલા પ્રસિદ્ધ સ્મારકો અને વિરાસત સ્થળોને ‘વાસુદેવ કુટુમ્બકમ: એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ થીમ સાથે G20 લોગોવાળી લાઈટિંગ-ડિઝાઈન (મલ્ટીએક્સપોઝર વ્યૂ) વડે સુશોભિત કરવામાં આવ્યા હતા. ભારતમાં પહેલું G20 શિખર સંમેલન આવતી 23 ડિસેમ્બરે યોજાવાનું છે. આખા વર્ષ દરમિયાન ભારતમાં જુદા જુદા સ્થળોએ G20 દેશોની 200 જેટલી બેઠકો યોજાશે. ઉપરની તસવીર નવી દિલ્હીના લાલ કિલ્લાની છે.
કુતુબ મિનાર (નવી દિલ્હી)
શંકરાચાર્ય મંદિર, શ્રીનગર
કુંભલગઢ કિલ્લો, રાજસ્થાન
લક્ષ્મણ મંદિર, સિરપુર, છત્તીસગઢ
પાંચ રથ, મહાબલીપુરમ, તામિલનાડુ
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular