HomeGalleryEventsદુનિયાની સૌથી લાંબી બે-લેનવાળી રોડ ટનલ અરૂણાચલ પ્રદેશમાં... Events દુનિયાની સૌથી લાંબી બે-લેનવાળી રોડ ટનલ અરૂણાચલ પ્રદેશમાં… By Manoj March 27, 2022 0 538 Share FacebookTwitterPinterestWhatsApp દુનિયાની સૌથી લાંબી બે-લેનવાળી રોડ ટનલ અરૂણાચલ પ્રદેશમાં બાંધવામાં આવી રહી છે. એનું નામ છે ‘સેલા ટનલ’. આ ટનલ દરિયાઈ સપાટીથી 13 હજાર ફૂટ ઊંચાઈ પર હશે. આ જાણકારી કેન્દ્રના કાયદા અને ન્યાય ખાતાના પ્રધાન કિરન રિજિજુએ ટ્વિટરના માધ્યમથી આપી છે. (તસવીર સૌજન્યઃ @KirenRijiju) TagsaltitudeArunachal pradeshbi-laneKiren Rijijulongestroad tunnelSea LevelSela Tunnelworld Share FacebookTwitterPinterestWhatsApp Previous articleમહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી – હિંદી સાહિત્ય અકાદમી અને ‘ચિત્રલેખા’ના સંયુક્ત ઉપક્રમે લતા મંગેશકરને સંગીતમય શ્રદ્ધાંજલિ Next article‘કશ્મીર ફાઈલ્સ’ પર પ્રતિબંધ મૂકવાની કશ્મીરી-મૌલવીની હાકલ Manoj RELATED ARTICLES Events સલમાન-શાહરુખ સહિત આ સેલેબ્સ ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં થયા સામેલ December 6, 2024 Events મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ બન્યા CM, શપથ ગ્રહણ સમારોહની તસવીરો જુઓ December 5, 2024 Events જોઈ લો, મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોની તસવીરો September 27, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more