સાગર શર્મા અને મનોરંજન ડી. નામના બે શખ્સ મુલાકાતીઓના કાયદેસર પાસ સાથે સંસદભવનમાં પ્રવેશ્યા હતા અને હુમલો કર્યો હતો.

સંસદસભ્યોએ જ ઘૂસણખોરોને પકડીને સુરક્ષાકર્મીઓને હવાલે કરી દીધા હતા.
સંસદસભ્યોએ જ ઘૂસણખોરોને પકડીને સુરક્ષાકર્મીઓને હવાલે કરી દીધા હતા.