Tuesday, June 10, 2025
Google search engine
HomeGalleryEventsયમુના નદીમાં પૂર આવ્યું, દિલ્હીનાં વિસ્તારો જળબંબાકાર

યમુના નદીમાં પૂર આવ્યું, દિલ્હીનાં વિસ્તારો જળબંબાકાર

ભારે વરસાદને કારણે 13 જુલાઈ, ગુરુવારે સવારે યમુના નદીમાં જળસ્તર વિક્રમી આંક – 208.46 મીટરે પહોંચી ગયું હતું. એને કારણે નદીની આસપાસના અનેક વિસ્તારોમાં પૂરનું પાણી ફરી વળ્યું હતું. જળબંબાકાર થયેલા ISBT વિસ્તારની આ તસવીરો છે.
એનડીઆરએફના જવાનો દ્વારા બચાવ કામગીરી
માત્ર પૂરનું પાણી… એકેય વાહન નહીં, એકેય રાહદારી નહીં

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular