Tuesday, July 8, 2025
Google search engine
HomeGalleryEventsસંસદના ચોમાસું સત્રનો આરંભ; પીએમ મોદી સહિત સભ્યોની હાજરી...

સંસદના ચોમાસું સત્રનો આરંભ; પીએમ મોદી સહિત સભ્યોની હાજરી…

સંસદના 18-દિવસ ચાલનારા ચોમાસું સત્રનો 14 સપ્ટેમ્બર, સોમવારે નવી દિલ્હીમાં સંસદભવનમાં આરંભ થયો. લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ સભ્યો ફેસ માસ્ક પહેરીને ઉપસ્થિત થયાં હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લોકસભામાં કાર્યવાહી ચાલુ છે

લોકસભા સ્પીકર ઓમ બિરલા

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ

ડો. હર્ષવર્ધન

વિપક્ષી નેતા (કોંગ્રેસ) અધીર રંજન ચૌધરી

જમ્મુ-કશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીનાં પ્રમુખ ડો. ફારુક અબ્દુલ્લા

આ વર્ષમાં અવસાન પામેલા ભૂપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજને શ્રદ્ધાંજલિ આપતા સંસદસભ્યો

સંસદભવનમાં સેનિટાઈઝેશન કામકાજ ચાલી રહ્યું છે

શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ

સંસદના ચોમાસું સત્રના આરંભે સં પત્રકારોને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular