HomeGalleryEventsઈન્ડોનેશિયામાં G20-સમિટમાં મોદી મળ્યા વિશ્વનેતાઓને... Events ઈન્ડોનેશિયામાં G20-સમિટમાં મોદી મળ્યા વિશ્વનેતાઓને… By Manoj November 15, 2022 0 396 Share FacebookTwitterPinterestWhatsApp ઈન્ડોનેશિયાના બાલી ટાપુ-પ્રાંતમાં બે-દિવસીય G20 શિખર સંમેલનના પ્રથમ દિવસ 15 નવેમ્બર, મંગળવારના સત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. તેઓ યજમાન ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોલો, અમેરિકાના પ્રમુખ જો બાઈડન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં, બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકને મળ્યા હતા. TagsBaliChitralekhaChitralekha NewsG20 summitIndonesiaLeadersNarendra ModiPrime Ministerworld Share FacebookTwitterPinterestWhatsApp Previous articleઆઇસી15 ઇન્ડેક્સમાં 51 પોઇન્ટ વધ્યોNext articleક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૧૫ નવેમ્બર, ૨૦૨૨ Manoj RELATED ARTICLES Events સલમાન-શાહરુખ સહિત આ સેલેબ્સ ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં થયા સામેલ December 6, 2024 Events મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ બન્યા CM, શપથ ગ્રહણ સમારોહની તસવીરો જુઓ December 5, 2024 Events જોઈ લો, મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોની તસવીરો September 27, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more