Thursday, May 29, 2025
Google search engine
HomeGalleryEventsમુંબઈમાં ભારે વરસાદ

મુંબઈમાં ભારે વરસાદ

મુંબઈ શહેરમાં 6 જુલાઈ, બુધવારે ભારે વરસાદ પડવાને કારણે નિચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. ઔદ્યોગિક એકમોને પાણી પૂરું પાડતું પવઈ જળાશય છલકાવા માંડ્યું છે. આ જળાશય અંધેરી પૂર્વ/કાંજુરમાર્ગ ઉપનગરમાં આવેલું છે.

પવઈ જળાશય અંધેરી પૂર્વ/કાંજુરમાર્ગ ઉપનગરમાં પવઈ વિસ્તારમાં આવેલું છે.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular