Thursday, July 17, 2025
Google search engine
HomeGalleryEventsકર્ણાટક ચૂંટણીઃ ઈવીએમ મશીન્સ, મતદાન સામગ્રીઓનું વિતરણ

કર્ણાટક ચૂંટણીઃ ઈવીએમ મશીન્સ, મતદાન સામગ્રીઓનું વિતરણ

કર્ણાટકમાં નવી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે 10 મે, બુધવારે મતદાન થશે. એની પૂર્વસંધ્યાએ, મંગળવારે રાજ્યના પાટનગર બેંગલુરુમાં જુદા જુદા મતદાન કેન્દ્રો ખાતે ચૂંટણી અધિકારીઓને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) તથા અન્ય મતદાન સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.)
224-બેઠકોવાળી વિધાનસભાની ચૂંટણીમાં 13 મેએ મતગણતરી હાથ ધરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. આ વખતની ચૂંટણી માટે કુલ 2,163 ઉમેદવારો જંગમાં ઝુકાવ્યું છે. આમાં માત્ર 185 મહિલાઓ છે. રાજ્યમાં હાલ ભાજપનું શાસન છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular